Wednesday 03/09/2025
Forums
Advertisement
Edit
TechDSR TechDSR
  • most recent news
  • trending news
  • most read
  • All Video
  • Image gallery
  • more
Food

મેળવવા માટે આ સાઇટ્સ

23/03/2021
History

મમ્મી ખોટી પ્રતીતિને ઉથલાવે

28/03/2021
Food

લોકપ્રિય માન્યતાની વિરુદ્ધ મહિલાઓ

29/03/2021
Entertainment

Most selling ev car

08/04/2023
  • Accessibility
  • Help
  • Contact
  • About qoxag
TechDSR TechDSR

Breaking News

The History of Gujarat: From Ancient Roots to Modern Times

Most selling ev car in india 2025

TechDSR TechDSR
  • HOME
  • TECHNOLOGY
  • ENTERTAINMENT
  • FOOD
  • HELTH
  • History
    • TRAVEL
  • BLOG
  • VIDEO
  1. Home
  2. Technology
  3. ભારતમાં 2022 માં આ ઈલેક્ટ્રીક કારે ધૂમ મચાવી
 ભારતમાં 2022 માં આ ઈલેક્ટ્રીક કારે ધૂમ મચાવી
Technology

ભારતમાં 2022 માં આ ઈલેક્ટ્રીક કારે ધૂમ મચાવી

by admin 17/01/2023 0 Comment
Tata Nexon EV

ટાટા નેક્સોન ઈવી
આપણી યાદીમાં સૌ પ્રથમ નામ છે ટાટા નેક્સોન ઈવી ઈલેક્ટ્રીક કાર માર્કેટમાં સૌને પછાડીને આગળ રહેનારી આ કાર ની કિંમત 14.99 લાખથી શરૂ થાય છે  અને સિંગલ ચાર્જમાં 312 કિલોમીટર ની રેન્જ આપે છે. આ કાર ની બેટરીમાં આઠ વર્ષની વોરંટી આવે છે

Tata Tigor EV

ટાટા ટીગોર ઈવી
બીજા નંબર ઉપર પણ ટાટા કંપનીની જ ટાટા ટીગોર આવે છે. જેની પ્રાઈઝ 12.24 લાખ થી શરૂ થાય છે આ કારની માઇલેજ સિંગલ ચાર્જ પર 306 કિલોમીટરની છે. સપ્ટેમ્બર 2022 માં એટલે કે એક જ મહિનામાં ટાટા કંપનીએ 808 યુનિટ આ કારના વેચ્યા હતા.

MG ZS EV

MG ZS EV
ત્રીજા નંબર ઉપર છે એમ.જી મોટર ઇન્ડિયા ની એમજી જેડએસ ઈવી મોડલ. સિંગલ ચાર્જમાં આ કાર 460 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ કારની પ્રાઈઝ 22.58 લાખ છે. આ કારને ફુલ ચાર્જ કરતા આઠ થી નવ કલાક થાય છે.

Hundai Kona EV

Hyundai Kona ઇલેક્ટ્રીક
ચોથા નંબર ઉપર છે સાઉથ કોરિયાની કાર મેકિંગ કંપની hyundai ની Kona electric. સિંગલ ચાર્જ પર આ કાર 452 કિલોમીટર સુધી ચાલી શકે છે કારની પ્રાઈઝ ની વાત કરીએ તો 23.84 લાખ થી શરૂ થાય છે.

BYD E6

બી વાય ડી e6
પાંચમા ક્રમે છે ચાઇનાની બી વાય ડી કંપનીની e6 મોડલ.
સિંગલ ચાર્જમાં આકાર 409 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ કાર ની કિંમત 29.15 લાખ થી શરૂ થાય છે.

Subscribe Our YouTube Channel

Share This:

Tags: automobile best selling car best selling electric car 2023 best selling electric car in india car electric car electric car in india electric car under 10 lakh electric car under 15 lakh ev hundai kona mg zs ev News tata electric car tata nexon ev tata tigor ev tech dsr top 5 electric car top selling car in india travel
Previous post
Next post

admin (Website)

administrator

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • The History of Gujarat: From Ancient Roots to Modern Times
  • Most selling ev car in india 2025
  • Future of Electric Car In India?
  • ભારતમાં 2022 માં આ ઈલેક્ટ્રીક કારે ધૂમ મચાવી
  • ભારતમાં 2022 માં આ ઈલેક્ટ્રીક કારે ધૂમ મચાવી

Recent Comments

  1. A WordPress Commenter on Hello world!
  2. A WordPress Commenter on Hello world!
Most Recent
History

The History of Gujarat: From Ancient Roots

26/07/2025
Entertainment

Most selling ev car in india 2025

08/04/2023

Future of Electric Car In India?

07/04/2023

Technology

ભારતમાં 2022 માં આ ઈલેક્ટ્રીક કારે ધૂમ

17/01/2023
Social Profile
Copyright © 2025 Qoxag. All Right Reserved.