શનિવાર 17/05/2025
Forums
Advertisement
Edit
TechDSR TechDSR
  • most recent news
  • trending news
  • most read
  • All Video
  • Image gallery
  • more
Food

મેળવવા માટે આ સાઇટ્સ

23/03/2021
lifestyle

મમ્મી ખોટી પ્રતીતિને ઉથલાવે

28/03/2021
Food

લોકપ્રિય માન્યતાની વિરુદ્ધ મહિલાઓ

29/03/2021
Entertainment

Avtar 2 Record Break

08/04/2023
  • Accessibility
  • Help
  • Contact
  • About qoxag
TechDSR TechDSR

Breaking News

Avtar 2 Record Break Collection!

Future of Electric Car In India?

TechDSR TechDSR
  • HOME
  • TECHNOLOGY
  • ENTERTAINMENT
  • FOOD
  • HELTH
  • LIFESTYLE
    • TRAVEL
  • BLOG
  • VIDEO
  1. Home
  2. Technology
  3. એપલ iphone 14 ક્યારે લોન્ચ થશે ?
 એપલ iphone 14 ક્યારે લોન્ચ થશે ?
Technology

એપલ iphone 14 ક્યારે લોન્ચ થશે ?

by Dipesh Vadoliya 11/07/2022 0 Comment

જે ફોન ની લોકો રાહ જોઈ રહ્યા છે તે આઈ ફોન 14 હવે થોડા જ મહિના માં લોન્ચ થશે. આઈ ફોન 13 ની સરખામણીમાં આ ફોન માં ઘણા ફેરફારો જોવા મળશે,

iphone 14

iphone 14 માં જે નોચ આવશે તે અગાઉના મોડેલ થી સાવ અલગજ હશે. જૂના મોડેલોમાં જે ફ્રન્ટ સ્ક્રીન પર જે નોચ હતી તે ખૂબ જ મોટી હતી પરંતુ iphone 14 માં નાની નોચ હશે જે રાઉન્ડ શેપ માં હશે.

i Phone 14

હવે વાત કરીએ ફ્રન્ટ કેમેરાની તો અગાઉ ના મોડેલ ની જેમ જ સ્ક્વેર કેમેરા સેટઅપ જોવા મળશે પરંતુ કેમેરા બંપ જૂના મોડેલ કરતાં ખૂબ જ મોટા હશે કારણકે એપલે મોટા કેમેરા લેન્સ ની ઉપયોગ કર્યો છે. હવે વાત કરીએ iphone 14 ના લોન્ચિંગ ની આ ફોન માર્કેટ માં ઓક્ટોમ્બર 2022 માં આવશે. ચાઈનાં માં કોરોના ને કારણે પ્રોડકશનમાં મોડું થઈ રહ્યું છે જેથી આ ફોન સપ્ટેમ્બર ને બદલે હવે લગભગ ઓક્ટોમ્બર 2022 સુધીમાં માર્કેટમાં આવી જશે.

વધુ વાંચો: એપલ iphone 14 ક્યારે લોન્ચ થશે ?

Share This:

Tags: Apocalyptic apple iphone iphone 14 iphone 14 launch tech dsr upcoming iphone
Previous post
Next post

Dipesh Vadoliya

administrator

Leave a Reply Cancel reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Recent Posts

  • Avtar 2 Record Break Collection!
  • Future of Electric Car In India?
  • ભારતમાં 2022 માં આ ઈલેક્ટ્રીક કારે ધૂમ મચાવી
  • ભારતમાં 2022 માં આ ઈલેક્ટ્રીક કારે ધૂમ મચાવી
  • એપલ iphone 14 ક્યારે લોન્ચ થશે ?

Recent Comments

  1. A WordPress Commenter ચાલુ Hello world!
  2. A WordPress Commenter ચાલુ Hello world!
Most Recent
Entertainment

Avtar 2 Record Break Collection!

08/04/2023

Future of Electric Car In India?

07/04/2023

Technology

ભારતમાં 2022 માં આ ઈલેક્ટ્રીક કારે ધૂમ

17/01/2023

ભારતમાં 2022 માં આ ઈલેક્ટ્રીક કારે ધૂમ

17/01/2023

Social Profile
Copyright © 2025 Qoxag. All Right Reserved.