
એપલ iphone 14 ક્યારે લોન્ચ થશે ?
જે ફોન ની લોકો રાહ જોઈ રહ્યા છે તે આઈ ફોન 14 હવે થોડા જ મહિના માં લોન્ચ થશે. આઈ ફોન 13 ની સરખામણીમાં આ ફોન માં ઘણા ફેરફારો જોવા મળશે,

iphone 14 માં જે નોચ આવશે તે અગાઉના મોડેલ થી સાવ અલગજ હશે. જૂના મોડેલોમાં જે ફ્રન્ટ સ્ક્રીન પર જે નોચ હતી તે ખૂબ જ મોટી હતી પરંતુ iphone 14 માં નાની નોચ હશે જે રાઉન્ડ શેપ માં હશે.

હવે વાત કરીએ ફ્રન્ટ કેમેરાની તો અગાઉ ના મોડેલ ની જેમ જ સ્ક્વેર કેમેરા સેટઅપ જોવા મળશે પરંતુ કેમેરા બંપ જૂના મોડેલ કરતાં ખૂબ જ મોટા હશે કારણકે એપલે મોટા કેમેરા લેન્સ ની ઉપયોગ કર્યો છે. હવે વાત કરીએ iphone 14 ના લોન્ચિંગ ની આ ફોન માર્કેટ માં ઓક્ટોમ્બર 2022 માં આવશે. ચાઈનાં માં કોરોના ને કારણે પ્રોડકશનમાં મોડું થઈ રહ્યું છે જેથી આ ફોન સપ્ટેમ્બર ને બદલે હવે લગભગ ઓક્ટોમ્બર 2022 સુધીમાં માર્કેટમાં આવી જશે.
વધુ વાંચો: એપલ iphone 14 ક્યારે લોન્ચ થશે ?